BJP News
view all

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલ સચિન ખાતે ૧.૪૨ કરોડનાં નવ નિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલ સચિન ખાતે ૧.૪૨ કરોડનાં નવ નિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ દેસાઈ, સ્થાનિક નગરસેવકો, આગેવાન - અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

ઓલપાડ તાલુકાના ડભારી ભાગીવાડી બીચ તરફ જતા રસ્તાનું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી તથા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ દ્વારા આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું

ઓલપાડ તાલુકાના ડભારી ભાગીવાડી બીચ તરફ જતા રસ્તાનું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી તથા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ દ્વારા આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો , જીલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો , આજુબાજુ ગામના સરપંચો તથા ડે.સરપંચો તથા મોટી સંખ્યામાં ગામજનો અને આજુબાજુના ગામોથી પધારેલ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં

દિવ્ય કાશી ભવ્ય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

નવા રંગરૂપ સાથે સાકાર થયેલ દિવ્ય કાશી ભવ્ય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજયના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી ગાંધીનગરના રાદેસણ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણના લાઈવ કાર્યક્રમમાં સંમ્મલિત થયા હતાં. આ પ્રસંગે ગાંધીનગર ભાજપ પ્રમુખ રુચિરભાઈ દેસાઈ, મહામંત્રીશ્રીઓ ગૌરાંગ પટેલ, કનુભાઈ દેસાઈ, ધમેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટરશ્રીઓ મીંરાબેન મિનેશભાઈ પટેલ, તેજલબેન યોગેશભાઈ નાઈ, પોપટસિંહ હેમતુસિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતાં.

Photo Gallery

ગુજરાત રાજ્યના શ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા ૭૫ બસમાં ૪૦૦૦ યાત્રાળુઓને સોમનાથ દર્શન કરાવ્યા બાદ ચોટીલા ખાતે ચા નાસ્તાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.ખડે પગે સેવા કરનાર સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર...

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ સૌરાષ્ટ્રના આસ્થાના પ્રતીક સમાન જાલેશ્વર મંદિરની મુલાકાત લઈ આશીર્વાદ લીધા.ત્યારબાદ નવા સાકાર થઈ રહેલા જાલેશ્વર બ્રીજની કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું.વેરાવળના ભાજપ અગ્રણી શ્રી કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનો સાથે જોડાયા.

ગીર સોમનાથ જિલ્લાના રાજપૂત (ક્ષત્રિય) સમાજના આગેવાનો દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણશ મોદી જી સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.

आजादी के रंग में रंगा है देश, आजादी की कहानी सुनाता हर वेश।

Government Apps

Interview
view all
news

05

Mar

Around 12 lakh commuters to get the benefit of free pass for ST bus: Purnesh Modi| TV9News

Around 12 lakh commuters to get the benefit of free pass for ST bus: Purnesh Modi| TV9News

news

10

Nov

કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદી સાથે ખાસ મુલાકાત | TV9News

કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદી સાથે ખાસ મુલાકાત | TV9News

news

17

Oct

મંતવ્ય વિશેષમાં વ્યક્તિ વિશેષ: 'પુર્ણેશ મોદી'

મંતવ્ય વિશેષમાં વ્યક્તિ વિશેષ: 'પુર્ણેશ મોદી'

news

07

Oct

Navratri | Gujarat Cabinet min Purnesh Modi took blessings at Ambaji Temple, Banaskantha | TV9News

Navratri | Gujarat Cabinet min Purnesh Modi took blessings at Ambaji Temple, Banaskantha | TV9News