ગીર સોમનાથના તાલાલા મીલ કમ્પાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રીશ્રી Purnesh Modi ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ ફૂલથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં બેસી ગીર સોમનાથ જિલ્લા પોલીસ પ્લાટૂનનું નિરિક્ષણ કર્યું હતું. જે પછી ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં.
                                        
                                        view detail